Skip to main content
Settings Settings for Dark

રાજ્યવર્ધનસિંહ રાઠોરનું ભાજપ કાર્યકર્તાઓને સંબોધન

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડે જયપુર ગ્રામીણ સંસદીય વિસ્તારના આમીર વિધાનસભા વિસ્તારના અનેક સ્થળ પર જઈ લોકો તથા ભાજપા કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. સામાન્ય નાગરિકોની મુલાકાત લઈને તેમણે છેલ્લાં પાંચ વર્ષમાં ભાજપા સરકારે ગરીબો માટે જે યોજનાઓ શરૂ કરી છે તેનો લાભ તેમણે લીધો છે અને તેનાથી તેમની જીવનશૈલીમાં કેવા ફેરફારો થયા છે તે અંગે જાણકારી આપી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply