Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ રામ મનોહર લોહિયાને શ્રદ્ધાંજલિ અર્પી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મનોહર લોહિયાની જંયતિના અવસરે તેમને યાદ કરતાં શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે ટવિટ કરતાં લખ્યું છે કે, રામ મનોહર લોહિયાની અદ્રિતિય દેશભક્તિ, ક્રાંતિકારી વિચારસરણી દેશને દરેક પંથ પર માગદર્શન આપતી રહેશે. તેમણે સોશિયલ મીડિયા પર એક લેખ શેર કરતાં જણાવ્યું કે, તેઓ હાલ જીવિત હોત તો NDA સરકારની કાર્યશૈલી જૌઇએ ખુશ થયા હોત

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply