Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભામાં કૃષિ બિલ પર ચર્ચા દરમિયાન વિરોધ દર્શાવનારા 8 સાંસદ સસ્પેન્ડ

Live TV

X
  • રાજ્યસભામાં કૃષિ બિલ પર ચર્ચા દરમિયાન વિરોધ દર્શાવનારા 8 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. રાજ્યસભામાં શૂન્યકાળ બાદ સભાપતિ સામે ઉપસભાપતિ વિરૂદ્ધ લાવનારા પ્રસ્તાવ અને સત્તા પક્ષ દ્વારા 8 સાંસદો વિરૂદ્ધ ગૃહમાં નિયમો વિરૂદ્ધ વ્યવહાર કરવાના પ્રસ્તાવ પર સભાપતિએ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.

    રાજ્યસભામાં કૃષિ બિલ પર ચર્ચા દરમિયાન વિરોધ દર્શાવનારા 8 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. રાજ્યસભામાં શૂન્યકાળ બાદ સભાપતિ સામે ઉપસભાપતિ વિરૂદ્ધ લાવનારા પ્રસ્તાવ અને સત્તા પક્ષ દ્વારા 8 સાંસદો વિરૂદ્ધ ગૃહમાં નિયમો વિરૂદ્ધ વ્યવહાર કરવાના પ્રસ્તાવ પર સભાપતિએ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. અને વિરોધ કરનારા આઠ સાંસદોને એક સપ્તાહ સુધી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. ઉપસભાપતિ એમ.વેંકૈયા નાયડુએ રાજ્યસભામાં વિપક્ષના સાંસદો દ્વારા કૃષિ બિલ પર ચર્ચા સમયે કરાયેલી વર્તણૂક અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સત્તા પક્ષના પ્રસ્તાવ બાદ સાંસદ ડેરેક ઓ બ્રાયન, સંજય સિંહ, રાજૂ સાતવ, કે.કે.રાજેશ, રિપુન વોરા, ડોલા સેન, સઈદ નઝીર, અને ઈલામારા કરીમને ગૃહમાં નિયમ વિરૂદ્ધ વર્તણૂક કરવા બદલ સસ્પેન્ડ કર્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply