Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભામાં ખાલી પડેલી કુલ 55 બેઠક માટે જાહેરનામું બહાર પડાયું

Live TV

X
  • રાજ્યસભામાં ખાલી પડતી ગુજરાતની ચાર સહિત 17 રાજ્ય ની કુલ 55 બેઠક માટે જાહેરનામું ગઇકાલે બહાર પડી ગયું છે, જે મુજબ મતદાન અને મત ગણતરી એમ બંને 26 માર્ચે જ યોજાશે. 

    રાજ્યસભામાં ખાલી પડતી ગુજરાતની ચાર સહિત 17 રાજ્ય ની કુલ 55 બેઠક માટે જાહેરનામું ગઇકાલે બહાર પડી ગયું છે, જે મુજબ મતદાન અને મત ગણતરી એમ બંને 26 માર્ચે જ યોજાશે. 
    ચુંટણી પંચે બહાર પડેલા સમય પત્રક પ્રમાણે  13મી તારીખથી ઉમેદવારી પત્ર ભરી શકશે અને તેને પરત ખેંચવાની તારીખ 18 માર્ચ રહેશે.  ગુજરાતમાથી ચૂંટાયેલા જે ચાર સભ્યોનો કાર્યકાળ નવમી એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે તેમાં ભાજપના ત્રણ અને કોંગ્રેના એક સભ્યનો સમાવેશ થાય છે. ભાજપના સભ્યોમાં ચુનીભાઈ ગોહિલ , શંભુ પ્રસાદ ટૂંડિયા અને લાલસિંહ વાડોદીયા નો સમાવેશ થાય છે, જ્યારે કોંગ્રેસ તરફથી મધુસૂદન મિસ્ત્રી નિવૃત થઈ રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply