રાજ્યસભામાં રજૂ થયું સરોગેસી રેગ્યુલેશન બિલ 2019
Live TV
-
વિવાહિત લોકો જ લઈ શકે છે સરોગેસીનો વિકલ્પ.
કેન્દ્ર સરકારે કોમર્શિયલ સરોગસી ઉપર નિયંત્રણ માટે , સરોગસી રેગ્યુલેશન વિધેયક 2019ને , ગત ઓગસ્ટમાં લોકસભામાં પસાર કર્યું હતું. જેમાં કોમર્શિયલ સરોગસી ઉપર પ્રતિબંધ લગાવવા , અને અલ્ટ્રસેટીક સરોગસીને , ઉત્તેજન આપવાની હિમાયત કરી છે. રાજ્યસભામાં આ વિધેયકને ચર્ચા અને બહાલી માટે રજૂ કરાયું હતું. આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આ બિલ રજૂ કર્યું હતું , અને વર્તમાન સ્થિતિમાં તેને મહત્ત્વપૂર્ણ બતાવ્યું હતું.
