Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સહીત દેશભરમાં આજે હિન્દી દિવસની ઉજવણી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હિન્દી દિવસની આપી શુભેચ્છા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, હિન્દી ભાષાની સરળતા, સહજતા અને શાલીનતા અભિવ્યક્તિને કરે છે સાર્થક.

    આજે સંપૂર્ણ ભારતમાં હિન્દી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે હિન્દી દિવસના પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રી તેમના ટ્વીટ સંદેશમાં જણાવ્યું છે કે, હિન્દી દિવસ પર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ભાષાની સહજતા, સરળતા અને શાલીનતા અભિવ્યક્તિને સાર્થકતા પ્રદાન કરે છે. હિન્દી ભાષાએ આ તમામ ગુણો પોતાનામાં સમાન રીતે ગ્રહણ કર્યા છે. આ ઉપરાંત સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ દેશવાસીઓને સાથે હિન્દી દિવસ પર શુભેચ્છા પાઠવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply