Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્વિત્ઝરલેન્ડના પ્રવાસે

Live TV

X
  • તેમણે કેટલાક કાર્યક્રમમાં હાજરી આપી અને ભારતમાં થઇ રહેલા વિકાશસીલ પરિવર્તન વિશે વાત કરી હતી

    આઇસલેન્ડના પ્રવાસ બાદ રામનાથ કોવિંદ સ્વિત્ઝરલેન્ડના પ્રવાસે છે. જ્યાં તેમણે કેટલાક કાર્યક્રમમાં હાજરી આપી અને ભારતમાં થઇ રહેલા વિકાશસીલ પરિવર્તન વિશે વાત કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વિત્ઝરલેન્ડની સંસદને સંબોધિત કરતા જણાવ્યું કે ભારતે 2025માં પાંચ મિલિયનની અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય રાખ્યું છે. જેમાં બંને દેશો વચ્ચે અનેક ક્ષેત્રોમાં ભાગીદારીની સંભાવવના છે. આ અવસરે બંને દેશો વચ્ચે કેટલાક સમજૂતિ કરાર પર પણ કરવામાં આવ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply