Skip to main content
Settings Settings for Dark

રાફેલ ડીલના મુદ્દાને લઈને કેન્દ્રને ઘેરવામાં કોંગ્રેસ સતત પ્રયાસો

Live TV

X
  • રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ વચ્ચે શાબ્દિક જંગ થયા બાદ હવે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ રાફેલનો મોર્ચો સંભાળ્યો

    રાફેલ ડીલના મુદ્દાને લઈને કેન્દ્રને ઘેરવામાં કોંગ્રેસ સતત પ્રયાસો કરી રહી છે. અવિશ્વાસ પ્રસ્તાવને લઈને વિપક્ષ ધરાશાયી થઈ છતાં તેઓ બેકફુટ પર આવવા માટે તૈયાર નથી. શુક્રવારે ગૃહમાં નો કોન્ફિડશન મોશનમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ વચ્ચે શાબ્દિક જંગ થયા બાદ હવે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ રાફેલનો મોર્ચો સંભાળ્યો છે. સોમવારે પૂર્વ રક્ષા મંત્રી એ.કે.એન્ટનીની સાથે કોંગ્રેસ નેતા આનંદ શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેઓએ PM અને રક્ષા મંત્રીએ સંસદને ગુમરાહ કર્યુ છે, જે વિશેષાધિકારનું હનન છે તેમ જણાવ્યું છે. કોંગ્રેસ આ અંગે લોકસભામાં નોટિસ આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply