રાષ્ટ્રપતિએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લઈને કર્યું સંમેલન
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લઈને વર્ચ્યુલ માધ્યમથી એક સંમેલનમાં સંબોધન કર્યું હતું.
જેમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દેશની આશાઓ પૂર્ણ કરવામાં મહત્વનો ભાગ ભજવશે. આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અભ્યાસના બદલે શિખડાવવા પર ભાર મુકાયો છે.
રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે, નવી શિક્ષણ નીતિ માટે 2 લાખથી વધુ સુચનો પર વિચાર વિમર્સ કરીને વ્યાપક ભાગીદારી બાદ આ શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે. જે 21મી સદીની જરૂરિયાત અનુરૂપ છે અને આ નીતિથી તમામ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળશે.
