Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિએ ભારતીય નૌસેના એકેડમીને ધ્વજ પ્રદાન કર્યો

Live TV

X
  • એકેડમીને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ ધ્વજ કર્યો પ્રદાન

    રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર , રામનાથ કોવિંદે , આજે ભારતીય નૌ સેના એકેડેમીને , પ્રેસિડન્ટ કલર ધ્વજ પ્રદાન કર્યો હતો. પ્રેસિડન્ટ કલર ધ્વજ , કોઈ સૈન્ય એકમને અપાનાર , સર્વોચ્ચ સન્માન છે. ભારતીય નૌ-સેનાને અપનાર પ્રેસિડન્ટ કલર સન્માન ,, આ સંસ્થા દ્વારા 3 અલગ - અલગ સ્થળ ,- કોચી, ગોવા , અને એજીમાલામાં , ગત પચાસ વર્ષ દરમિયાન , ભારતીય નૌ-સેનાના અધિકારીઓને પ્રશિક્ષણ આપવામાં , કરવામાં આવેલી વિશિષ્ટ સેવાને માન્યતા આપે છે. નૌ-સેનાને પ્રથમ 1968માં , કોચીમાં અસ્થાયીરૂપે સ્થાપવામાં આવ્યું હતું. ભારતીય નૌ-સેના એકેડેમીને , સ્થાઈરૂપથી એજીમાલા કેરલમાં સ્થાપિત કરવામાં આવી છે. આ એકેડેમીનું , આઠમી જાન્યુઆરી 2009માં ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ અધિકારીઓને , તેમના પરિશ્રમ અને કર્તવ્ય નિષ્ઠા માટે , શુભેચ્છા પાઠવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply