Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થા સંશોધન બિલ અને ચિટ ફંડ સુધારા બિલ પર આજે લોકસભામાં થશે ચર્ચા

Live TV

X
  • સરોગેસી અને વિનિમયન બિલ અને ટ્રાન્સઝેન્ડર વ્યક્તિઓના અધિકારો સંરક્ષણ બિલ પર પણ થશે ચર્ચા.

    લોકસભામાં આજે રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થા સંશોધન વિધેયક , અને ચીટ ફંડ સંશોધન વિધેયક ઉપર ચર્ચા થશે. જ્યારે રાજ્યસભામાં સરોગસી વિનિમય વિધેયક , અને ટ્રાન્સઝેન્ડર વ્યક્તિઓના અધિકાર સંરક્ષણ વિધેયક ઉપર , ચર્ચા વિચારણા થશે. 

    અત્રે જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે કોમર્શિયલ સરોગસી ઉપર નિયંત્રણ માટે , સરોગસી રેગ્યુલેશન વિધેયક 2019ને , ગત ઓગસ્ટમાં લોકસભામાં પસાર કર્યું હતું. જેમાં કોમર્શિયલ સરોગસી ઉપર પ્રતિબંધ લગાવવા , અને અલ્ટ્રસેટીક સરોગસીને , ઉત્તેજન આપવાની હિમાયત કરી છે. રાજ્યસભામાં આ વિધેયકને ચર્ચા અને બહાલી માટે રજૂ કરાયું હતું. આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આ બિલ રજૂ કર્યું હતું , અને વર્તમાન સ્થિતિમાં તેને મહત્ત્વપૂર્ણ બતાવ્યું હતું. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply