Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિએ ભારતીય નૌસેના મિસાઈલ વેસલ સ્ક્વૉડ્રનને 'પ્રેસિડેન્ટ સ્ટેન્ડર્ડ' પ્રદાન કર્યું

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહારાષ્ટ્ર પ્રવાસના ત્રીજા દિવસે આજે  મુંબઈમાં ૨૨ મી ભારતીય નૌસેના મિસાઈલ વેસલ સ્ક્વૉડ્રન ને "પ્રેસિડેન્ટ સ્ટેન્ડર્ડ" પ્રદાન કર્યું હતું. રાષ્ટ્રપતિ કહ્યું, "આ મિસાઈલ વેસલ સ્કવાડ્રન દેશની સમુદ્રી સીમાઓની રક્ષા કરી રહ્યું છે. કુદરતી આપત્તિઓમાં માનવીય મદદ ઉપલબ્ધ કરાવવા નૌસેના મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તેમના આ નીડર કાર્ય બદલ દરેક જવાનને શુભેચ્છા આપુ છું." સાથે આ પુરસ્કાર વાયુ સેના અને સ્ક્વાડ્રનને યુદ્ધ તેમજ શાંતિ બંને વચ્ચે રાષ્ટ્રની અસાધારણ સેવા આપવા માટે પ્રેરિત કરે છે. વેસલ સ્કવાડ્રન એ ૧૯૭૧ ના યુદ્ધ દરમિયાન કરાચી બંદરે પાકિસ્તાની નૌસેનાના જહાજોને ધવ્સ્ત કરી દીધા હતા. મિસાઈલ વેસલ સ્કવાડ્રન ને કીલર્સ સ્કવાડ્રન તરીકે પણ ઓળખવામાં આવે છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply