રાષ્ટ્રપતિની મંજુરી બાદ J&K સંધ રાજ્ય ક્ષેત્ર સરકારના કાર્ય સંચાલન નિયમ-2019 ની અધિસુચના ઇસ્યું
Live TV
-
રાષ્ટ્રપતિની મંજુરી બાદ જમ્મુ-કાશ્મીર સંધ રાજ્ય ક્ષેત્ર સરકારના કાર્ય સંચાલન નિયમ-2019 ની અધિસુચના ઇસ્યું થઇ છે. ગૃહમંત્રાલય દ્વારા ઇસ્યું આ સુચનામાં તે નિયમોનો ઉલ્લેખ કરાયો છે જેના દ્વારા કેન્દ્ર શાસીત પ્રદેશમાં સરકારનું સંચાલન થઇ શકશે.
રાષ્ટ્રપતિની મંજુરી બાદ જમ્મુ-કાશ્મીર સંધ રાજ્ય ક્ષેત્ર સરકારના કાર્ય સંચાલન નિયમ-2019 ની અધિસુચના ઇસ્યું થઇ છે. ગૃહમંત્રાલય દ્વારા ઇસ્યું આ સુચનામાં તે નિયમોનો ઉલ્લેખ કરાયો છે જેના દ્વારા કેન્દ્ર શાસીત પ્રદેશમાં સરકારનું સંચાલન થઇ શકશે. આ સાથે મંત્રી પરિષદના અધિકાર અને જવાબદારી સાથે શાસન સંચાલનમાં ઉપ રાજ્યપાલના અધિકારનો પણ ઉલ્લેખ છે. કઇ સ્થિતિમાં મુદાને કેન્દ્ર સરકાર પાસે મોકલવો જરૂરી છે તેનો ઉલ્લેખ નિયમોમાં કરાયો છે. કયા વિભાગ કયા વિષયોને જોશે તે નિયમોમાં જણાવાયું છે. આ નિયમ કેન્દ્ર શાસીત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વહિવટ ચલાવવાનો આધાર બનશે.
