Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ કોવિંદ આજે 22 મી ભારતીય નૌસેના મિસાઈલ વેસલ સ્ક્વૉડ્રન ને 'રાષ્ટ્રપતિ માનક'પ્રદાન કરશે

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહારાષ્ટ્ર પ્રવાસના ત્રીજા દિવસે મુંબઈ ખાતે આજે  22 મી ભારતીય નૌસેના મિસાઈલ વેસલ સ્ક્વૉડ્રનને "રાષ્ટ્રપતિ માનક"પ્રદાન કરશે. મિસાઈલ વેસલ સ્ક્વૉડ્રનને કીલર્સ સ્ક્વૉડ્રન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રસંગે ટપાલ વિભાગ દ્વારા ખાસ ટિકિટ પણ પ્રદાન કરવામાં આવશે. આ પુરસ્કાર વાયુ સેના અને  સ્ક્વાડ્રનને યુદ્ધ અને શાંતિ બંને વચ્ચે રાષ્ટ્રની અસાધારણ સેવા આપવા માટે પ્રેરિત કરે છે. વેસલ સ્કવાડ્રન એ  1971 ના યુદ્ધ દરમિયાન કરાચી બંદરે પાકિસ્તાની નોસેનાના જહાજોને ધવ્સ્ત કરી દીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply