Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દમણ,સેલવાસની મુલાકાતે, દમણમાં હેલ્થ વેલનેસ સેન્ટરનું કર્યું ઉદ્દઘાટન 

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દાદરાનગર હવેલી,દમણ અને સિલવાસાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે હેલ્થ વેલનેસ સેન્ટરનું ઉદ્દધાટન કરવાની સાથે 15 નવા આરોગ્ય કેન્દ્રનું ઉદ્દધાટન અને અન્ય આરોગ્ય કેન્દ્રનું ખાતમૂર્હત કર્યુ હતુ.

    આ ઉપરાંત, અને વિકાસના કામોના લોકાર્પણ કર્યુ હતુ. દીવ દમણના પ્રશાસક પ્રફુલ પટેલે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદનું સ્વાગત કર્યુ હતું. અને વિશેષ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. 

    સભાના સંબોધન દરમિયાન તેમણે જણાવ્યુ હતું કે 2003માં એપીજે અબ્દુલ કલામ દમણની મુલાકાતે આવ્યા હતા.બાદમાં 17 વર્ષ કોઇ રાષ્ટ્રપતિ મુલાકાતે આવ્યા છે. તેમણે દીવ દમણના વિકાસને બિરદાવ્યો હતો અને ખાસ કરીને બેટી પઢાવો, બેટી વધાવોના અભિગમને આવકાર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply