Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગોવાના પ્રવાસે, ગોવા વિધાનસભાને સંબોધિત કરશે

Live TV

X
  • રાજભવન દ્રારા આયોજિત નાગરિક અભિનંદન સમારોહમાં રાષ્ટ્રપતિ ભાગ લેશે.

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 24 ઓગસ્ટ સુધી ગોવાના પ્રવાસે જશે. ગોવાના રાજભવન દ્રારા આયોજિત નાગરિક અભિનંદન સમારોહમાં રાષ્ટ્રપતિ ભાગ લેશે. આ અવસરે પસંદગી પામેલા લાભાર્થીઓને વન અધિકાર અધિનિયમ હેઠળ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે વિશ્વવિદ્યાલયના 34માં દીક્ષાંત સમારોહમાં પણ ભાગ લેશે. તેમજ ગોવા રાજભવન ખાતે રાજ્યના જનજાતિય સમૂહોના સદસ્યો સાથે વાતચીત કરશે. પોરવોરિમમાં ગોવા વિધાનસભાને પણ રાષ્ટ્રપતિ સંબોધિત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply