Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ ભવનમાં 3 પ્રસિદ્ધ વ્યક્તિત્વને ભારત રત્નથી નવાજવામાં આવ્યા

Live TV

X
  • ભારતની ગૌરવશાળી પરંપરા હેઠળ રાષ્ટ્રપતિ ભવનમાં 3 પ્રસિદ્ધ વ્યકિતત્વને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે. 3 મહાન હસ્તિઓને રાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન અપાયુ છે.

    ભારતની ગૌરવશાળી પરંપરા હેઠળ રાષ્ટ્રપતિ ભવનમાં 3 પ્રસિદ્ધ વ્યકિતત્વને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે. 3 મહાન હસ્તિઓને રાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન અપાયુ છે. જેમાં ભૂપેન્દ્ર હજારિકાને મરણોપરાંત, નાનાજી દેશમુખને મરણોપરાંત જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સન્માનિત કરાયા છે. અત્યાર સુધી 45 લોકોને ભારત રત્નથી સન્માનિત કરાઈ ચૂકાયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply