Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવી દિલ્હીનાં એઈમ્સમાં સફળ બાયપાસ સર્જરી કરાવી

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવી દિલ્હીનાં એઈમ્સમાં સફળ બાયપાસ સર્જરી કરાવી છે. કોવિંદનાં ખબર અંતર વિશે પૂછપરછ કરવા સંરક્ષણમંત્રી રાજનાથસિંહે એઈમ્સનાં નિયામક સાથે વાત કરી હતી. શ્રીસિંઘે તેમની સુખાકારી અને ઝડપથી સ્વસ્થતા માટેપ્રાર્થના પણ કરી. તેમણે સફળ ઓપરેશન માટે ડોકટરોની ટીમને અભિનંદન પાઠવ્યા. ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિએ છાતીમાં દુખાવાના પગલે આર્મી રિસર્ચ અને રેફરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. બાદમાં, તેમને વધુ તપાસ માટે એઈમ્સમાં ખસેડવામાં આવ્યા હતા. ડોકટરોએ તેમને બાયપાસ સર્જરી માટે સલાહ આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply