રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વિત્ઝર્લેન્ડના બર્નમાં મહાત્માગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું
Live TV
-
મહાત્મા ગાંધીના વિચારો અને સિધ્ધાંતો આજના સમયમાં પણ પ્રસ્તુત છે- રામનાથ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઇકાલે સ્વિત્ઝર્લેન્ડના બર્નમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. કાર્યક્રમમાં બર્નના મેયર સહિત અનેક હસ્તીઓ ખાસ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતીએ કહ્યું હતું કે મહાત્માગાંધીના વિચારો અને સિધ્ધાંતો આજના સમયમાં પણ પ્રસ્તુત છે. જેનું પાલન કરીને જળવાયું પરિવર્તન સહિતની સાંપ્રત સમસ્યાઓનું સમાધાન મેળવી શકાય તેમ છે
