રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 7 ફેબ્રુઆરી સુધી કર્ણાટક અને આંધ્રપ્રદેશના પ્રવાસે
Live TV
-
રાષ્ટ્રપતી રામનાથ કોવિંદ આજથી 7 ફેબ્રુઆરી દરમિયાન કર્ણાટક અને આંધ્રપ્રદેશની મુલાકાત કરશે. 5 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપ બેંગલોરના યેલહનકાના એરફોર્સ સ્ટેશન પર એરો ઇન્ડિયા -21 ના સમાપન સમારોહને સંબોધન કરશે.
રાષ્ટ્રપતી રામનાથ કોવિંદ આજથી 7 ફેબ્રુઆરી દરમિયાન કર્ણાટક અને આંધ્રપ્રદેશની મુલાકાત કરશે. 5 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપ બેંગલોરના યેલહનકાના એરફોર્સ સ્ટેશન પર એરો ઇન્ડિયા -21 ના સમાપન સમારોહને સંબોધન કરશે... આ સિવાય તેઓ કર્ણાટકના કોડાગુ જિલ્લાના માદિકેરીની મુલાકાત લેશે અને જનરલ થિમાય્યાના પૂર્વજોના ઘરે એક સંગ્રહાલયનું ઉદઘાટન કરશે... રાષ્ટ્રપતિ બેંગ્લોરની રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના 23મા વાર્ષિક સમારોહમા ઉપસ્થીત રહેશે... દિલ્હી પરત ફરતા પહેલા, તેઓ આંધ્રપ્રદેશના મદનપલ્લે ખાતે સત્સંગ ફાઉન્ડેશન આશ્રમ અને સદુમની પીપલ્સ ગ્રોવ શાળાની પણ મુલાકાત કરશે..