Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દેશોના પ્રવાસે

Live TV

X
  • પ્રવાસના પ્રથમ ચરણમાં શનિવારે ગ્રીસની રાજધાની એથીસ પહોંચ્યા. જયાંપ્રોકોવીસ ઓલોપોલસ અને પ્રધાનમંત્રી એલેક્સીસ પ્રાસ સાથે મુલાકાત કરશે.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાના ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ ચરણમાં શનિવારે ગ્રીસની રાજધાની એથીસ પહોંચ્યા. રાષ્ટ્રપતિ શ્રી કોવિંદ ગ્રીસના રાષ્ટ્રપતિ પ્રોકોવીસ ઓલોપોલસ અને પ્રધાનમંત્રી એલેક્સીસ પ્રાસ સાથે મુલાકાત કરશે. તેમનો પોતાઈદિનના મંદિરે જવાનો કાર્યક્રમ છે. તેઓ ગ્રીસમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરશે. ગ્રીસ બાદ રાષ્ટ્રપતિ સુરિનામ અને ક્યુબાનો પ્રવાસ કરશે. તેઓ 19 જૂનના સુરિનામ જવા રવાના થશે અને પ્રવાસના અંતિમ તબક્કામાં 21 અને 22 જુને ક્યુબામાં રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply