Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ યુરોપીયન દેશોના પ્રવાસે

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ યુરોપીયન દેશો સાયપ્રસ, બુલ્ગેરીયા  અને ચેક રીપબ્લીકની યાત્રા માટે નવી દિલ્લીથી રવાના થયા બાદ  સાયપ્રસ પહોંચ્યા હતા. સાયપ્રસના ઊર્જા અને વાણિજ્ય મંત્રીએ  તેમને એરપોર્ટ ખાતે આવકાર્યા હતા. યાત્રા દરમિયાન  ત્રણે દેશોના મુખ્ય નેતાઓ સાથે  દ્રિપક્ષીય ચર્ચા કરશે. જેમાં વેપાર, કમ્યુનિકેશન  અને પ્રવાસન ક્ષેત્ર  સંબધો મજબૂત કરવા માટે ચર્ચા કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply