રાહુલ ગાંધીએ રાયબરેલીમાં એક જનસભાને સંબોધન કર્યું
Live TV
-
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે રાયબરેલીમાં એક જનસભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના વિચારો સામાન્ય લોકોના વિચારો સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં આવશે તો દેશમાં મોટી સંખ્યામાં રોજગારીની તકો ઉભી કરવામાં આવશે
ચોથા તબક્કાનાં મતદાન માટે આજે પ્રચારના પડઘમ શાંત થાય છે. તે પહેલા કોંગ્રેસ મહા સચીવ પ્રિયંકા ગાંધી આજે ઉત્તરપ્રદેશમાં બારાબંકીમાં રોડ શો યોજશે.
