Skip to main content
Settings Settings for Dark

રાહુલ ગાંધીએ સ્વીકારી હાર, ભાજપ અને નરેન્દ્ર મોદીને આપી શુભેચ્છા 

Live TV

X
  • લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાહુલ ગાંધીની સાથે સાથે પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. 

    રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી અને ભાજપને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે,  જનતાએ આજે પોતાનો નિર્ણય આપ્યો છે અને મને જનાદેશનો નિર્ણય સ્વીકાર્ય છે. બીજી તરફ રાહુલ ગાંધીએ હારેલા કોંગ્રેસના નેતાઓને પ્રોત્સાહિત કરવા કહ્યું હતું કે, તેમને ગભરાવવાની જરૂર નથી. આપણે આપણી વિચારધારા લઈને ફરીથી લડીશું. 

    અમેઠીની સીટ પર પોતાની હારનો સ્વીકાર કરતાં રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીને શુભેચ્છા આપી હતી અને અમેઠીની જનતાના નિર્ણયનો પણ સ્વીકાર કર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply