Skip to main content
Settings Settings for Dark

રાહુલ ગાંધીને રાજીનામુ ન આપવા માટેના સમજાવવાના પ્રયત્નો હજુ ચાલુ

Live TV

X
  • લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ હારના કારણો પર વિચાર વિમર્શ ચાલે છે. બિહારમાં લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ પટનામાં રાબડી દેવીના નિવાસસ્થાને આરજેડીના વિધાયકો અને બીજા સદસ્યોની પણ બેઠક યોજાઈ હતી.

    કોંગ્રેસ પાર્ટીને મળેલા કારમા પરાજય પછી કોંગ્રેસ પાર્ટી માટે નેતૃત્વ માટેનો મોટો સવાલ હજુ યથાવત છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને રાજીનામુ ન આપવા માટેના સમજાવવાના પ્રયત્નો હજુ ચાલુ છે. લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ હારના કારણો પર વિચાર વિમર્શ ચાલે છે. બિહારમાં લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ પટનામાં રાબડી દેવીના નિવાસસ્થાને આરજેડીના વિધાયકો અને બીજા સદસ્યોની પણ બેઠક યોજાઈ હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply