Skip to main content
Settings Settings for Dark

રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે

Live TV

X
  • લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ બાકી રહેલ તબક્કા માટે  ચૂંટણી પ્રચારે વેગ પકડ્યો છે.  બધા જ રાજકીય પક્ષોએ પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવી દીધું છે.  બધા જ વરિષ્ઠ નેતા  પોતાના પક્ષના ઉમેદવારો માટે  પ્રચાર કરી રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી  મધ્યપ્રદેશના ત્રિકમ-ગઢ લોકસભા ક્ષેત્રની જતારા બેઠક પર  સભા કરશે.  ત્યારબાદ તેઓ બપોરે  દુમુહ લોકસભા ક્ષેત્રની  પથરીયા  અને ખજુરાહો ના અમાત-ગંજમાં  ચૂંટણી રેલીને સંબોધન કરશે.  તેમજ બી.એસ.પી. સુપ્રિમો , માયાવતી લખનૌ  અને લકીર-પુર -ખીરી માં  જનસભાને સંબોધન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply