Skip to main content
Settings Settings for Dark

રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો

Live TV

X
  • રિઝર્વ બેંકે વર્ષ 2018-2019 ત્રીજી દ્વિમાસિક ધિરાણી નીતિની જાહેરાત કરતા ગવર્નર ઉર્જિત પટેલની અધ્યક્ષતાવાળી બેઠકમાં મોદ્રીક નીતિ સમિતિએ મોંઘવારી દરમાં સતત વધારાને જોતાં આ વખતે ફરી વ્યાજદરમાં વધારો કર્યો છે.

    રિઝર્વ બેંકે વર્ષ 2018-2019 ત્રીજી દ્વિમાસિક ધિરાણી નીતિની જાહેરાત કરતા ગવર્નર ઉર્જિત પટેલની અધ્યક્ષતાવાળી બેઠકમાં મોદ્રીક નીતિ સમિતિએ મોંઘવારી દરમાં સતત વધારાને જોતાં આ વખતે ફરી વ્યાજદરમાં વધારો કર્યો છે. રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. ત્યાર બાદ રેપોરેટ 6.25 ટકા થયો છે. જ્યારે રીવર્સ રેપોરેટમાં 25 બેસિસ અંકનો વધારો કર્યો છે, જેથી તે વધીને 6.25 ટકા થયો છે. આ ઉપરાંત માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસેલીટી રેટ અને બેન્ક રેટને 6.75 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ 4 થી 6 જૂન સુધી ચાલેલી સમીક્ષા બેઠકમાં રેપોરેટ 0.25 ટકા વધાર્યો હતો. 2018-2019 માટે વિકાસદર 7.4 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply