Skip to main content
Settings Settings for Dark

રેલવેએ અંદાજીત 590 ટેન્કરો મારફતે 9440 મેટ્રીક ટન ઓક્સિજન સમગ્ર દેશમાં પહોંચાડયો

Live TV

X
  • કોરોના મહામારી વચ્ચે રેલવે દ્વારા જુદા જુદા રાજ્યોમાં ઓક્સિજનનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે..રેલવેએ અંદાજીત 590 ટેન્કરો મારફતે 9440 મેટ્રીક ટન ઓક્સિજન સમગ્ર દેશમાં પહોંચાડયો છે.

    કોરોના મહામારી વચ્ચે રેલવે દ્વારા જુદા જુદા રાજ્યોમાં ઓક્સિજનનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે..રેલવેએ અંદાજીત 590 ટેન્કરો મારફતે 9440 મેટ્રીક ટન ઓક્સિજન સમગ્ર દેશમાં પહોંચાડયો છે..અંદાજીત 150 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન પોતાની યાત્રા પુરી કરી ચુકી છે.. જ્યારે 55 ઓક્સિજન ટેન્કરની સાથે 12 ઓક્સિજન એક્સપ્રેસની યાત્રા 970 મેટ્રીક ટન ઓક્સિજન સાથે ચાલુ છે.. કેરળનાં ઈમરજન્સી અનુરોધ પછી 118 મેટ્રીક ટન LMO ની સાથે એક ઓક્સિજન એક્સપ્રેસ ગઈકાલે અર્નાકુલમના વલ્લરપદમ પહોંચી હતી..તમિલનાડુ માટે ત્રીજી ભરેલી ઓક્સિજન એક્સપ્રેસ 40 એમ.ટી મેડિકલ ઓક્સિજન લઈને બે કન્ટેનર સાથે ચેન્નાઈ પહોંચી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply