Skip to main content
Settings Settings for Dark

રેલવેએ અત્યાર સુધીમાં દેશનાં 15 રાજ્યોમાં 26,281 ટન લિક્વીડ મેડિકલ ઓક્સિજન પહોંચાડ્યો

Live TV

X
  • રેલવેએ અત્યાર સુધીમાં દેશના 15 રાજ્યોમાં 26 હજાર 281 ટન લિક્વીડ મેડિકલ ઓક્સિજન પહોંચાડીને સિદ્ધિ મેળવી છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર રેલવે દ્વારા વિવિધ રાજ્યોમાં લિક્વીડ મેડિકલ ઓક્સિજન પહોંચાડવાની કામગીરી સતત ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 376 ઓક્સિજન એક્સપ્રેસ દોડાવવામાં આવી છે.

    રેલવે દ્વારા હાપા, વલસાડ, મુદ્રા, રાઉકેલા, દુર્ગાપુર, ટાટાનગર અને અંગુલ ખાતેથી ઓક્સિજન લઈને ઉત્તરાખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, હરિયાણા, તેલંગાણા, પંજાબ, કેરળ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને આસામમાં પહોંચાડવાની કામગીરી કરાઈ રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply