Skip to main content
Settings Settings for Dark

લદ્દાખનું ચાંગથાંગ ભારતનું 42મું રામસર સાઈટ ક્ષેત્ર બનતા ખુશી વ્યક્ત કરતા મંત્રી જાવડેકર

Live TV

X
  • લદ્દાખનું ચાંગથાંગ ક્ષેત્ર ભારતનું 42મું રામસર સાઈટ ક્ષેત્ર બન્યું છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ વેટલેન્ટ જાહેર થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કેટલીક તસ્વીરો શેર કરતા પોતાના ટ્વીટમાં જણાવ્યુ કે, લદ્દાખ હવે વેટલેન્ડની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય મહત્વનું ક્ષેત્ર બની ગયુ છે. આ કોમ્પ્લેકસ બે જોડાયેલી ઝીલ, મીઠા પાણીની શરૂઆત કરનારા ત્સો અને હાઈપરસૈલીન ત્સો કારનું ઉત્તમ ઉદાહરણ છે. હવે ભારતમાં 42 રામસર સાઈટ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
apply