Skip to main content
Settings Settings for Dark

લેહમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ BRO પરિયોજનાના ઉદ્ધાટન સમારંભમાં ઉપસ્થિત રહ્યા

Live TV

X
  • લેહમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ BRO પરિયોજનાના ઉદ્ધાટન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લેહ જિલ્લામાં અનેક માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં મહત્વપૂર્ણ શ્યોક ટનલનો પણ સમાવેશ થાય છે.

    આ તકે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે સીમા ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓ વધતા સશ્સ્ત્ર બળોની મોબિલિટીમાં વધારો થશે. સીમાવર્તી ક્ષેત્રોમાં તેમજ સેનાની સુવિધા વધવાને કારણે ઓપરેશન સિંદૂર જેવા મહત્વના ઓપરેશન સફળતાથી પાર પડયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply