Skip to main content
Settings Settings for Dark

લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ આજે પ્રથમ વાર રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ એકસાથે જોવા મળ્યાં

Live TV

X
  • લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ આજે પ્રથમ વાર બંને નેતાઓ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ એકસાથે જોવા મળ્યા. બંને નેતાઓ આજે ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદમાં સંક્યુત પત્રકાર પરિષદમાં સામેલ થયા. અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું ભાજપ જુઠ્ઠાણુ ફેલાવવામાં વ્યસ્ત છે;પ્રજાના મુદ્દાથી ભટકાવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ગાઝીયાબાદમાં 26 એપ્રિલના રોજ મતદાન થશે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ સહીત અન્ય પાર્ટીઓ પણ પ્રચારમાં વ્યસ્ત બની છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે યુપીમાં ચૂંટણી પ્રચાર કર્યો. 

    રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગે કરેલી ટિપ્પણી ઉપર પલટવાર કરતા સર્બાનંદ સોનોવાલે કહ્યું હતું કે, દેશવાસીઓ જાણે જ છે કે કોંગ્રેસ કરતા મોટું ભ્રષ્ટાચારી દેશમાં કોઈ જ નથી.

    ઉત્તર પ્રદેશના સહારનપુરમાં  કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રોડ શો યોજ્યો હતો. અહીં જનસભાને સંબોધતા ભાજપ ઉપર આકરા વાર કરતા કહ્યું હતું કે, દેશમાં એવી ચૂંટણી થાય જેમાં ઇવીએમમાં કોઈ ગરબડ જ ના થઈ હોય તો દાવા સાથે કહીં શકું છું કે ભાજપને 180 કરતા વધુ સીટો મળી શકે નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply