લોકસભામાં આજે ભારતના બંધારણમાં વધુ સુધારો કરવાના વિધેયકને પુન:સ્થાપિત કરવામાં આવશે
Live TV
-
કાયદામંત્રી રવિશંકરપ્રસાદ પ્રસ્તાવ કરશે કે ભારતના બંધારણમાં સંશોધન કરનારા વિધેયકને પુન:સ્થાપિત કરવા માટેની અનુમતી આપવામાં આવે અને વિધેયક પુન:સ્થાપિત પણ કરશે
લોકસભામાં આજે ભારતના બંધારણમાં વધુ સુધારો કરવાના વિધેયકને પુન:સ્થાપિત કરવામાં આવશે પુન:સ્થાપિત કરવામાં આવશે.. કાયદામંત્રી રવિશંકરપ્રસાદ પ્રસ્તાવ કરશે કે ભારતના બંધારણમાં સંશોધન કરનારા વિધેયકને પુન:સ્થાપિત કરવા માટેની અનુમતી આપવામાં આવે અને વિધેયક પુન:સ્થાપિત પણ કરશે.. ગૃહમંત્રી અમિત શાહ પ્રસ્તાવ કરશે કે નાગરિક્તા અધિનિયમ 1955 અને સંશોધન કરનારા વિધેયકને પુન:સ્થાપિત કરવાની અનુમતી આપવામાં આવે અને વિધેયક પુન:સ્થાપિત પણ કરશે. .અને વિદેશમંત્રી ડૉ.એસ જયશંકર પ્રસ્તાવ કરશે કે ખૂલા સમુદ્રમાં જળદસ્યુતાના દમન માટે સમુદ્રમાં વિશેષ ઉપબંધ કરવા અને જળદસ્યુતાના અપરાધ માટે દંડ અને તેને સંબંધિત વિષયો ઉપબંધ કરનારા વિધેયકને પ્રસ્થાપિત કરવાની અનુમતી આપવામાં આવે.. .
