Skip to main content
Settings Settings for Dark

લોકસભામાં આજે સરકાર ખાનગીડેટાની સુરક્ષા સાથે જોડાયેલ બિલ રજૂ કરશે

Live TV

X
  • લોકસભામાં કેન્દ્રીય સંસ્કૃત વૃષ્ટી બિલ રજૂ થશે

    લોકસભામાં આજે સરકાર ખાનગીડેટાની સુરક્ષા સાથે જોડાયેલ બિલ રજૂ કરશે. આ બિલમાં ખાનગી ડેટા મેળવવા ભંડારણ અને એકત્રીત કરવા અંગે સ્પષ્ટ દિશા નિર્દેશ હોવા સાથે વ્યક્તિની સંમત્તિ દંડ , વળતર, આચારસહિતા અને તેને લાગુ કરવાની પધ્ધતીથી જોડાયેલ તમામ જોગવાઇઓને સામેલ કરાયું છે. આ સાથે લોકસભામાં કેન્દ્રીય સંસ્કૃત વૃષ્ટી બિલ રજૂ થશે. યુનિવર્સિટી બન્યા બાદ સંસ્કૃતના ઉત્કર્ષ માટે એક જરૂરી પગલુ ભરવાની પ્રક્રિયામાં ઝડપ આવશે. આ ઉપરાંત સામાજિક સુરક્ષા કોડ વિધેયક અને વાલી અને સીનીયર સિટીઝન સુધારા વિધેયકને પણ રજૂ કરવામાં આવશે. સંસદના બન્ને ગૃહ ગઇકાલે સુચારુ રૂપથી ચાલ્યા હતા. લોકસભામાં સંવિધાનનું 126મું સુધારાબિલ પસાર થયું હતું જેનાથી SC/ST ને લોકસભા અને વિધાનસભામાં અનામત ને આગામી 10 વર્ષ સુધી એટલે 25 જાન્યુઆરી 2030 સુધી લંબાવાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ આ બિલ પાસ થવા પર ખુશી વ્યક્ત કરી છે. આ ઉપરાંત આમ્સ સુધારા બીલ પાસ થયું છે. આ બીલમાં એક લાયસન્સ ઉપર બે હથિયાર રાખવાની જોગવાઇ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply