Skip to main content
Settings Settings for Dark

લોકસભામાં નાણાકીય વિધેયક  2023 રજૂ થશે, સંસદમાં હોબાળો યથાવત્

Live TV

X
  • સંસદના બજેટ સત્રમાં આજે બંને ગૃહમાં ખાનગી બિલ્સ પસાર કરવાનો દિવસ છે. કાયદાકીય કાર્યોની સૂચીમાં પ્રાઈવેટ મેમ્બર રિઝોલ્યુશન સૂચીબદ્ધ કરવામાં આવ્યું છે. લોકસભામાં કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારણ નાણાકીય બિલ 2023 ગૃહમાં ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કરશે. જોકે, લોકસભા અધ્યક્ષ અને સભાપતિના અનેક પ્રયાસો પછી પણ સંસદમાં હોબાળો યથાવત્ છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાહુલ ગાંધીની ટિપ્પણી અને હિડનબર્ગ રિપોર્ટમાં JPC તપાસની માગને લઈ સંસદના બંને ગૃહની કાર્યવાહી સતત સ્થગિત થઈ રહી છે. લોકસભામાં પંચાયતી રાજ, ગ્રામીણ વિકાસ મંત્રાલય, આદિજાતિ મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વર્ષ 2023-24 માટે અનુદાનની માગ ચર્ચા વિના પસાર કરી દેવાઈ હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply