Skip to main content
Settings Settings for Dark

લોકસભામાં વિરોધપક્ષનો સતત સાતમાં દિવસે હોબાળો

Live TV

X
  • અનંતકુમાર : સરકાર તમામ મુદ્દે ચર્ચા કરવા તૈયાર પરંતુ વિરોધપક્ષ ચર્ચાથી બચવા પ્રયાસ કરી રહ્યો છે.

    રાજ્યસભામાં આજે પણ વિરોધપક્ષ દ્વારા હોબાળો ચાલુ રહ્યો હતો. ગૃહમાં શોરબકોરને પગલે ગૃહની કાર્યવાહીને બપોરે બે વાગ્યા સુધી અને તે પછી દિવસભર માટે સ્થગિત રાખવામાં આવી હતી. વિરોધપક્ષે નિયમ 168 હેઠળ પીએનબી કૌભાંડ મુદ્દે ચર્ચાની માંગણી કરી રહ્યો હતો. સભાપતિએ નિયમ 176 હેઠળ ચર્ચા માટે મંજૂરી આપી દીધી હતી. પરંતુ તૃણમૂલ કોંગ્રેસ સહિત ગૃહના સભ્યો પોતાની માંગણીને વળગી રહ્યા હતા. બીજી તરફ લોકસભામાં વિરોધપક્ષે સતત સાતમા દિવસે પણ હોબાળો કરતાં, ગૃહમાં પ્રશ્નકાળની કાર્યવાહી આરંભમાં 12 વાગ્યા સુધી અને પછી દિવસભર માટે સ્થગિત રહી હતી. સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે જણાવ્યું હતું, કે સરકાર તમામ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ વિરોધપક્ષ ચર્ચાથી બચવા પ્રયાસ કરી રહ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply