લોકસભામાં વિશેષ આર્થિક ઝોન સંશોધન ખરડો ચર્ચા માટે રજૂ કરાયો
Live TV
-
લોકસભામાં વિશેષ આર્થિક ઝોન સંશોધન ખરડો 2019 પર ચર્ચા કરવા માટે રજૂ કરવામા આવ્યો. જેના ટ્રસ્ટ પણ વિશેષ આર્થિક ઝોન માટે કામ કરી શકે છે. અન્ય કોઈ ઉપાય હોય તો સરકાર તેને ધ્યાનમાં લઈ શકે તેનું પણ પ્રાવધાન આ બિલમાં કરાયું છે.
લોકસભામાં વિશેષ આર્થિક ઝોન સંશોધન ખરડો 2019 પર ચર્ચા કરવા માટે રજૂ કરવામા આવ્યો. જેના ટ્રસ્ટ પણ વિશેષ આર્થિક ઝોન માટે કામ કરી શકે છે. અન્ય કોઈ ઉપાય હોય તો સરકાર તેને ધ્યાનમાં લઈ શકે તેનું પણ પ્રાવધાન આ બિલમાં કરાયું છે.બિલના સંબધમાં 2005માં બનેલા કેટલાંક કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. આ બિલ પર ચર્ચા કર્યા બાદ તેને ધ્વનીમતથી પસાર કરી દેવામાં આવ્યું. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, અમે આ બિલમાં આંતરરાષ્ટ્રીય પ્રેક્ટિસનો સમાવેશ કર્યો છે કારણ કે, ભારત પ્રત્યે દુનિયાનો વિશ્વાસ વધે..
