Skip to main content
Settings Settings for Dark

સરકાર જળસંચયના કાર્યક્રમોને પ્રાથમિકતાના ધોરણે લઇ રહી છે: કેન્દ્રીય જળશક્તિમંત્રી

Live TV

X
  • રાજ્યસભામાં ગઈકાલે રાષ્ટ્રપતિના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ હતી. જેમાં પક્ષ અને વિપક્ષે પોતાના સૂચનો રજૂ કર્યા હતાં. પ્રધાનમંત્રીના ચર્ચાના જવાબ બાદ તેને ભારે ધ્વનીમતથી પસાર કરી દેવામાં આવ્યો હતો. રાજ્યસભામાં પાણીના સંકટ મુદ્દે પણ ટૂંકી ચર્ચા થઈ જેમાં સભ્યોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

    રાજ્યસભામાં ગઈકાલે રાષ્ટ્રપતિના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ હતી. જેમાં પક્ષ અને વિપક્ષે પોતાના સૂચનો રજૂ કર્યા હતાં. પ્રધાનમંત્રીના ચર્ચાના જવાબ બાદ તેને ભારે ધ્વનીમતથી પસાર કરી દેવામાં આવ્યો હતો. રાજ્યસભામાં પાણીના સંકટ મુદ્દે પણ ટૂંકી ચર્ચા થઈ જેમાં સભ્યોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે, દેશમાં પાણીની સમસ્યાને સમાપ્ત કરવા માટે જ જળશક્તિ મંત્રાલયની રચના કરવામા આવી છે. તેમણે ઉમેર્યુ કે, તેમની સરકાર જળ સંચયના કાર્યક્રમોને પ્રાથમિક્તાના ધોરણે લઈ રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply