Skip to main content
Settings Settings for Dark

લોકસભામાં 124મું સંવિધાન સંબોધન બિલ પાસ થવું ઐતિહાસિક ક્ષણ છે: પ્રધાનમંત્રી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્થિક રીતે નબળા લોકો માટે શિક્ષણ અને સરકારી નોકરીમાં 10 ટકા અનામત વિધેયક લોકસભામાં પાસ થવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યું છે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્થિક રીતે નબળા લોકો માટે શિક્ષણ અને સરકારી નોકરીમાં 10 ટકા અનામત વિધેયક લોકસભામાં પાસ થવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યું છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે લોકસભામાં 124મું સંવિધાન સંબોધન બિલ પાસ થવું , ઐતિહાસિક ક્ષણ છે. હું એ સાંસદ સહયોગીઓની પણ પ્રશંસા કરૂં છે , જેમણે પોતાના વિચારોથી ચર્ચાને સમૃધ્ધ કરી. અમે સબ કા સાથ સબ કા વિકાસ પ્રત્યે , પ્રતિબધ્ધ છીએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply