સકારાત્મક પરિવર્તન લાવવાની દિશામાં આ એક મજબૂત પગલુ: અમિત શાહ
Live TV
-
ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું હતું , કે દેશના મોટા વર્ગના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની દિશામાં આ એક મજબૂત પગલું છે.
આર્થિક રીતે નબળા લોકો માટે શિક્ષણ અને સરકારી નોકરીમાં 10 ટકા અનામત વિધેયક લોકસભામાં પાસ થવાના નિર્ણયને ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું હતું , કે દેશના મોટા વર્ગના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની દિશામાં આ એક મજબૂત પગલું છે.
