Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણ માટે 91 બેઠક માટે થનાર મતદાન અંગે ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું

Live TV

X
  • લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણ માટે 91 બેઠક માટે થનાર મતદાન અંગે  ચૂંટણી પંચે  આજે જાહેરનામું બહાર પાડ્યું છે.  આ સાથે સામાન્ય ચૂંટણીની ઔપચારિક પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.  આ ઉપરાંત આંધ્રપ્રદેશ અરૂણાચલ પ્રદેશ  સિક્કીમ વિધાનસભાની તમામ બેઠક માટે જાહેરનામું  આજે બહાર પડી ગયું છે.  લોકસભાની 543 સીટ માટે મતદાન  સાત ચરણમાં થશે.  પ્રથમ ચરણમાં 20 રાજ્યો  અને કેન્દ્ર શાસિત પ્રદેશની 91 બેઠક માટે  ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 25 માર્ચ છે.  ઉમેદવારીની ચકાસણી માટેની તારીખ 26 માર્ચ છે  જ્યારે 25 માર્ચ સુધી  ઉમેદવારી પત્ર પાછા ખેંચી શકાશે.  તમામ 7 ચરણ માટે મત ગણતરી  23 મે ના રોજ થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply