Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે પ્રચાર પઢઘમ શાંત

Live TV

X
  • લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં કુલ સાત રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની 59 સીટ ઉપર 19મી મે રવિવારે થશે મતદાન

    લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં કુલ સાત રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની 59 સીટ ઉપર 19મી મે ને -રવિવારે મતદાન થશે. સાતમા ચરણમાં ઉત્તર પ્રદેશની 13 પંજાબ-13 પશ્ચિમ બંગાળની -9 બિહાર અને મધ્યપ્રદેશની -8-8 હિમાચલ પ્રદેશની તમામ ચાર ઝારખંડની ત્રણ  અને ચંદીગઢની એક બેઠક ઉપર મતદાન થશે. આ માટેના પ્રચાર સાંજે 6 વાગે સમાપ્ત થયા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply