Skip to main content
Settings Settings for Dark

સુપ્રિમ કોર્ટે રાજીવકુમારની ધરપકડ ઉપરની રોક હટાવી

Live TV

X
  • સુપ્રિમ કોર્ટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના અધિકારી અને કલકતાના પૂર્વ પોલીસ કમિશનરને મોટો ઝટકો આપ્યો

    સુપ્રિમ કોર્ટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના અધિકારી અને કલકતાના પૂર્વ પોલીસ કમિશનરને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે રાજીવકુમારની ધરપકડ ઉપરની રોક હટાવી દીધી છે. તેમને આગોતરા જામીન માટે હાઇકોર્ટ જવા માટે સાત દિવસનો સમય અપાયો છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે સીબીઆઇ સાત દિવસ બાદ રાજીવ કુમારની ધરપકડ કરી શકે છે. આ પહેલા સીબીઆઇના અધિકારીઓ જ્યારે તેમની પુછપરછ માટે પહોંચ્યા હતા, ત્યારે કોલકાતા પોલીસે તેમને અટકમાં લીધા હતા. ત્યારબાદ રાજીવ કુમારે સીબીઆઇની ધરપકડ માટે સુપ્રિમ કોર્ટનો સહારો લીધો હતો. કોલકાતાના પૂર્વ કમિશનર રાજીવકુમાર પર કરોડો રૂપિયાના શારદા ચીટફંડ કૌભાંડના પુરાવાનો નાશ કરવાનો આરોપ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply