Skip to main content
Settings Settings for Dark

સારદા ચીટ ફંડ કૌભાંડ કેસમાં પશ્ચિમબંગાળના IPS અધિકારી રાજીવકુમારની ધરપકડ ઉપરની રોક સુપ્રીમકોર્ટે હટાવી

Live TV

X
  • સારદા ચીટ ફંડ કૌભાંડ કેસમાં પશ્ચિમબંગાળના IPS અધિકારી રાજીવકુમારની ધરપકડ ઉપરની રોક સુપ્રીમકોર્ટે હટાવી છે. શુક્રવારે હાથ ધરાયેલ સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે કહ્યું કે, CBI પોતાનું કામ કરી શકશે. જો કે, સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય સાત દિવસ બાદ લાગુ થશે. આ દરમિયાન રાજીવકુમાર પોતાની રીતે કાયદાકીય પગલાં ભરવા સ્વતંત્ર છે.

    સારદા ચીટ ફંડ કૌભાંડ કેસમાં પશ્ચિમબંગાળના IPS અધિકારી રાજીવકુમારની ધરપકડ ઉપરની રોક સુપ્રીમકોર્ટે હટાવી છે. શુક્રવારે હાથ ધરાયેલ સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે કહ્યું કે, CBI પોતાનું કામ કરી શકશે. જો કે, સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય સાત દિવસ બાદ લાગુ થશે. આ દરમિયાન રાજીવકુમાર પોતાની રીતે કાયદાકીય પગલાં ભરવા સ્વતંત્ર છે. આ નિર્ણય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી માટે ઝટકા સમાન છે. કોલકાતાના પૂર્વ કમિશનર રાજીવકુમાર ઉપર કરોડો રૂપિયાના સારદા ચીટફંટ ગોટાળાના પૂરાવાનો નાશ કરવાનો આરોપ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply