Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણીમાં મળેલા ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રીએ કર્યુ પ્રથમ સંબોધન

Live TV

X
  • પીએમ મોદીએ પોતાના પ્રથમ સંબોધનમાં પાર્ટીની જીતને દેશને કરી સમર્પિત

    લોકસભાની 542 બેઠકો પૈકી એન.ડી.એ.ને 350 ઉપરાંત યુપીએને 89, અન્ય દળોને 103 જેટલી બેઠકો મળી છે. જો કે, હજુ સત્તાવર પરિણામો માટે રાહ જોવાઈ રહી છે. ભાજપનો 300 બેઠકો પર ઐતિહાસિક વિજય અને કોંગ્રેસનો કારમો પરાજય થયો છે.

    પ્રધાનમંત્રીએ પરિણામો બાદ નવી દિલ્હી ભાજપા કાર્યાલય માટે કાર્યકર્તાઓને સંબોધતાં જણાવ્યું કે, વિજયનો શ્રેય તેમણે તમામ કાર્યકર્તાઓને ભાજપા અધ્યક્ષના મજબૂત સંગઠનને ગણાવ્યો હતો. અભિવાદન કાર્યક્રમમાં તમામ વરિષ્ઠ નેતાઓ રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ સહિત વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply