Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણી 2024: કેન્દ્રિય ચૂંટણી પંચ આજથી ત્રણ દિવસ ઉત્તરપ્રદેશના પ્રવાસે

Live TV

X
  • લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે કેન્દ્રિય ચૂંટણી પંચ આજથી ત્રણ દિવસ ઉત્તરપ્રદેશના પ્રવાસે પહોંચશે.

    લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે કેન્દ્રિય ચૂંટણી પંચ આજથી ત્રણ દિવસ ઉત્તરપ્રદેશના પ્રવાસે પહોંચશે. અહીં ચૂંટણી પંચ ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. મહત્વનું છે કે, લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમક્ષી કરવા માટે ચૂંટણી પંચ વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યું છે. આ પહેલા ચૂંટણી પંચની ટીમ તમિલનાડુમાં પણ સમીક્ષા કરવા પહોંચી હતી. ચૂંટણી પંચની મુલાકાતનો સિલસિલો 13 માર્ચ પહેલા પૂર્ણ થઈ જશે. ત્યારબાદ લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતા છે. આ પહેલા વર્ષ 2019માં ચૂંટણી પંચે 10 માર્ચે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
apply