Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણી-2024: દિગ્ગજોએ કર્યું ઉમેદવારી ફોર્મ ભર્યુ

Live TV

X
  • ભાજપનાં વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે લખનઉથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. જ્યારે રાજનાથસિંહે ફોર્મ ભર્યુ ત્યારે ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફોર્મ ભરતી વખતે રાજનાથસિંહનાં સમર્થનમાં એમની સાથે રહ્યા હતા. રાજનાથસિંહ 3 વખત લખનઉ બેઠક પરથી લોકસભામાં પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે.

    ભાજપનાં દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ભવ્ય રોડ શો યોજી સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. એમની સાથે ફોર્મ ભરતી વખતે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી મોહન યાદવ પણ હાજર રહ્યા હતા. ગત ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને 55 હજાર મતથી હરાવ્યા હતા. ફોર્મ ભર્યા બાદ સ્મૃતિ ઈરાનીએ જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply