Skip to main content
Settings Settings for Dark

લોકસભા વિજેતા ઉમેદવારોની યાદી રાષ્ટ્રપતિને સોંપાઇ

Live TV

X
  • 17મી લોકસભાનું રચનાની પ્રથમ પગલુ ભરી લેવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ નવી સરકારના ગઠનના રાજપત્ર પર હસ્તાક્ષર કરશે.

    મુખ્ય ચૂંટણી કમીશનરે 17 મી લોકસભા માટે વિજેતા ઉમેદવારોની યાદી રાષ્ટ્રપતિને સુપરત કરી દીધી છે. આ સાથે 17મી લોકસભાનું રચનાની પ્રથમ પગલુ ભરી લેવામાં આવ્યું છે. આ બાદ રાષ્ટ્રપતિ નવી સરકારના ગઠનના રાજપત્ર પર હસ્તાક્ષર કરશે. આ પહેલા શુક્રવારે સાંજે પ્રધાનમંત્રી મોદીએ કેબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ મંત્રીઓએ ભાગ લીધો હતો. જુની સરકારના ખંડનની સાથે લોકસભા ભંગ કરવાની પ્રકિયા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વર્તમાન સરકાર તરફથી રાજીનામું સોંપ્યું, સંવિધાન પ્રમાણે પ્રધાનમંત્રીનું રાજીનામું એટલે સમસ્ત મંત્રી મંડળનું રાજીનામું ગણવામાં આવે છે.રાષ્ટ્રપતિની સૂચના મુજબ નવી સરકાર ન બને ત્યાં સુધી મોદી જ તમામ કારભાર સંભાળશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply