Skip to main content
Settings Settings for Dark

લોકસભા 2019ની ચૂંટણીની તારીખો જાહેર, 7 તબક્કામાં થશે મતદાન

Live TV

X
  • ચૂંટણી પંચની વિજ્ઞાન ભવન ખાતેથી પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા કોન્ફરન્સને સંબોધી રહ્યા છે.

    મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા મતદારો અને મતદાન મથકો વિશે માહિતી આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમે રાજ્યોના ચૂંટણી પંચો સાથે મુલાકાત કરી છે. અમે ચૂંટણી માટે તહેવારો અને બોર્ડની પરીક્ષાઓ પણ ધ્યાને લીધી છે.  વધુમાં તેમણે કહ્યું હતું કે, અમે નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવા માંગીએ છીએ, અને તેના માટેની વ્યવસ્થા કરી છે. 

    લાઈવ જોવા નીચેની લિંક પર ક્લિક કરો... 
    ચૂંટણી પંચની વિજ્ઞાન ભવન ખાતેથી પ્રેસ કોન્ફરન્સ Live

    - 17મી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર 
    - 7 તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી 
    - 11 એપ્રિલે પ્રથમ તબક્કાનું થશે મતદાન 
    - 18 એપ્રિલના રોજ બીજા તબક્કાનું થશે મતદાન 
    - 23 એપ્રિલે ત્રીજા તબક્કાનું થશે મતદાન
    - 29 એપ્રિલે ચોથા તબક્કાનું થશે મતદાન 
    -  6મેના રોજ પાંચમા તબક્કાનું થશે મતદાન
    - 12મી મેના રોજ છઠ્ઠા તબક્કાનું થશે મતદાન
    - 19મેના રોજ સાતમા તબક્કાનું થશે મતદાન
    - 23મેના રોજ મતગણતરી થશે 

    અન્ય માહિતી પણ વાંચો....

    - પ્રથમ તબક્કામાં 91 બેઠકો પર થશે મતદાન 
    - તમિલનાડુ, તેલંગણા, ગુજરાતમાં એક જ તબક્કામાં થશે મતદાન 
    - 23 એપ્રિલે ગુજરાતમાં થશે લોકસભા ચૂંટણી માટે મતદાન 
    - ગુજરાતની 26 બેઠકો માટે થશે મતદાન 
     

     

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply