લોન્ચ વ્હીકલમાં ટેક્નિકલ ખામીને કારણે ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ હાલ પુરતુ ટળ્યું
Live TV
-
લોન્ચિંગના આશરે એકાદ કલાક પહેલા ચંદ્રયાન-2ના પ્રક્ષેપણને રોકી દેવામાં આવ્યું હતું. તો ઇસરોના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.. કે ઇસરો દ્વારા થોડા સમય પછી ચંદ્રયાનના પ્રક્ષેપણની નવી તારીખ જાહેરાત કરાશે.
ચંદ્રયાન - 2નું પ્રક્ષેપણ ટેકનિકલ ખામીના કારણે રદ કરાવામાં આવ્યું છે.. જેને કારણે લોન્ચિંગના આશરે એકાદ કલાક પહેલા ચંદ્રયાન-2ના પ્રક્ષેપણને રોકી દેવામાં આવ્યું હતું. તો ઇસરોના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.. કે ઇસરો દ્વારા થોડા સમય પછી ચંદ્રયાનના પ્રક્ષેપણની નવી તારીખ જાહેરાત કરાશે.. ચંદ્રયાનના પ્રક્ષેપણનો કાર્યક્રમ પૂર્વનિયોજીત હતો.. પરંતુ ટેકનિકલ કારણોસર પ્રક્ષેપણ રદ કરાયું હતું. ચંદ્રયાન - 2ને જીએસએલવી દ્વારા પ્રક્ષેપિત કરવાનું હતું.
